PM Kusum Yojana 2024 : આ યોજનામાં સરકાર ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે 90 % સબસિડી આપશે , અહીં જાણો તમામ માહિતી ……
પીએમ કુસુમ યોજના 2024 | PM Kusum Yojana 2024 : કૃષિ ક્ષેત્રમાં પડકારોનો સામનો કરવા માટે, સરકારે PM કુસુમ યોજના શરૂ કરી છે, જે ખેડૂતોને તેમના ખેતરોમાં સોલાર પંપ સ્થાપિત કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના 2 થી 5 હોર્સપાવર સુધીના સોલર પંપ પર 90% સબસિડી આપે છે. કેન્દ્ર સરકાર આ પહેલ … Read more