PM Awasa Yojana 2024 : આ યોજનામા ગરીબ અને નાના પરિવારોને હશે પોતાનું ઘર , 1,20,000 ની સહાયતા , જાણો સંપૂર્ણ વિગત….
પીએમ આવાસ યોજના 2024 | PM Awasa Yojana 2024 : એ ભારત સરકાર દ્વારા જૂન 2015માં શરૂ કરવામાં આવેલી સરકારી હોમ લોન યોજના છે. આ પહેલનો હેતુ દેશભરના તમામ ગરીબ નાગરિકોને પોસાય તેવા આવાસ પૂરા પાડવાનો છે. PMAY દ્વારા, આર્થિક રીતે નબળા વર્ગો, ઓછી આવક ધરાવતા જૂથો અને મધ્યમ આવક જૂથના પરિવારોને ઘર બાંધવામાં અથવા … Read more